આજે સાંજે ડોલર સામે રૂપિયો કોઈ ફેરફાર વગર 84.39 ના સ્તર પર બંધ થયો હતો
2024-11-12 16:21:10
આજે સાંજે ડોલર સામે રૂપિયો કોઈ ફેરફાર વગર 84.39 ના સ્તર પર બંધ થયો હતો
BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટ અથવા 1.03% ના ઘટાડા સાથે 78,675.18 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 257.85 પોઈન્ટ્સ અથવા 1.07 પોઈન્ટ ઘટીને 23,883.45 પોઈન્ટ રહ્યો હતો. આ ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3.3 લાખ કરોડ ઘટીને રૂ. 439.27 લાખ કરોડ થયું છે.