સાંજે ડોલર સામે રૂપિયો 1 પૈસા મજબૂત થઈને 83.22 રૂપિયા પર બંધ થયો હતો.
2023-09-27 16:49:17
સાંજે ડોલર સામે રૂપિયો 1 પૈસા મજબૂત થઈને 83.22 રૂપિયા પર બંધ થયો હતો.
શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 173 પોઈન્ટ વધીને બંધ
આજે શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ 173.22 પોઈન્ટના ઉછાળા સાથે 66118.69 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 51.80 પોઈન્ટના વધારા સાથે 19716.50 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.