આજે સાંજે ડોલર સામે રૂપિયો 6 પૈસા સુધરીને રૂ. 85.02 પર બંધ થયો હતો.
બંધ સમયે, સેન્સેક્સ 1,176.46 પોઈન્ટ અથવા 1.49 ટકા ઘટીને 78,041.59 પર અને નિફ્ટી 364.2 પોઈન્ટ અથવા 1.52 ટકા ઘટીને 23,587.50 પર હતો. આશરે 963 શેરો વધ્યા હતા, 2859 શેરો ઘટ્યા હતા અને 95 શેરો યથાવત રહ્યા હતા.