શુક્રવારે ભારતીય રૂપિયો ડોલર સામે 76 પૈસા વધીને 85.21 પર બંધ થયો હતો, જ્યારે સવારે તે 85.97 પર ખુલ્યો હતો.
શેરબજાર લાઇવ અપડેટ્સ: સેન્સેક્સ 769.09 પોઈન્ટ અથવા 0.95% વધીને 81,721.08 પર બંધ થયો હતો, અને નિફ્ટી 50 243.45 પોઈન્ટ અથવા 0.99% પોઝિટિવ થઈને 24,853.15 પર બંધ થયો હતો.