બુધવારે ડોલર સામે ભારતીય રૂપિયો ૧૬ પૈસા વધીને ૮૭.૪૯ પર બંધ થયો હતો, જ્યારે સવારે તે ૮૭.૬૫ પર ખુલ્યો હતો.
બંધ સમયે, સેન્સેક્સ ૩૦૪.૩૨ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા વધીને ૮૦,૫૩૯.૯૧ પર અને નિફ્ટી ૧૩૧.૯૫ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકા વધીને ૨૪,૬૧૯.૩૫ પર બંધ થયો હતો. લગભગ ૨૦૯૯ શેર વધ્યા, ૧૮૦૬ શેર ઘટ્યા અને ૧૪૨ શેર યથાવત રહ્યા.