આજે સાંજે ડોલર સામે રૂપિયો 11 પૈસા મજબૂત થઈને 83.46 રૂપિયા પર બંધ થયો હતો.
2024-06-27 17:05:35
આજે સાંજે ડોલર સામે રૂપિયો 11 પૈસા સુધર્યો હતો.
ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 568.93 પોઈન્ટ અથવા 0.72% વધીને 79,243.18 પર બંધ રહ્યો હતો. તે ઇન્ટ્રાડે ટ્રેડમાં 79,396.03ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે NSE નો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 175.70 પોઈન્ટ અથવા 0.74% ના વધારાની સાથે 24,044.50 ના સ્તર પર બંધ થયા છે. તે દિવસના ટ્રેડિંગમાં 24,087.45ની નવી ઓલ-ટાઇમ હાઈ પણ બનાવી હતી.