સોમવારે રૂપિયો ૮૯.૧૪ પર ખુલ્યા પછી ૦૯ પૈસા ઘટીને ૮૯.૨૩ પ્રતિ ડોલર પર બંધ થયો.
બંધ સમયે, સેન્સેક્સ ૩૩૧.૨૧ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા ઘટીને ૮૪,૯૦૦.૭૧ પર અને નિફ્ટી ૧૦૮.૬૫ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા ઘટીને ૨૫,૯૫૯.૫૦ પર બંધ થયો. લગભગ ૧,૧૧૦ શેર વધ્યા, ૨,૭૮૬ શેર ઘટ્યા અને ૧૫૬ શેર યથાવત રહ્યા.