ભારતીય શેરબજારો સતત ત્રીજા સત્રમાં ઉછાળા સાથે ખુલ્યા છે. એશિયન બજારોમાં વધારો અને યુએસ ફુગાવાના ડેટામાં થોડી રાહત બાદ સોમવારે ભારતીય ઇક્વિટી સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા હતા.
ડોલર સામે રૂપિયો સ્થિર ખુલે છે
સતત 3 દિવસની રજાઓ બાદ ડોલર સામે રૂપિયો 83.40 પર ખુલ્યો હતો.