સોમવારે ભારતીય રૂપિયો ૧૨ પૈસા વધીને ૮૬.૦૬ પર બંધ થયો, જ્યારે સવારે તે ૮૬.૧૮ પર ખુલ્યો.
બંધ સમયે, સેન્સેક્સ ૬૭૭.૫૫ પોઈન્ટ અથવા ૦.૮૪ ટકા વધીને ૮૧,૭૯૬.૧૫ પર અને નિફ્ટી ૨૨૭.૯૦ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા વધીને ૨૪,૯૪૬.૫૦ પર બંધ થયો. લગભગ ૧૮૯૮ શેર વધ્યા, ૨૦૨૬ શેર ઘટ્યા અને ૧૬૩ શેર યથાવત રહ્યા.