ગુરુવારે ભારતીય રૂપિયો 13 પૈસા વધીને 85.78 પર બંધ થયો, જ્યારે સવારે તે 85.91 પર ખુલ્યો.
બંધ સમયે, સેન્સેક્સ 317.93 પોઈન્ટ અથવા 0.41 ટકા વધીને 77,606.43, પર અને નિફ્ટી 105.10 પોઈન્ટ અથવા 0.45 ટકા વધીને 23,591.95 પર બંધ થયો. લગભગ 1628 શેર વધ્યા, 2247 શેર ઘટ્યા અને 79 શેર યથાવત રહ્યા.