સોમવારે ભારતીય રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 10 પૈસાની તેજી સાથે ખુલ્યો હતો. શુક્રવારના બંધ 83.19ની સામે સ્થાનિક યુનિટ 83.09 પ્રતિ ડોલર પર ખુલ્યું હતું.
આજે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ. આજે BSE સેન્સેક્સ 242.91 પોઈન્ટના ઘટાડા સાથે 67595.72 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 63.50 પોઈન્ટના ઘટાડા સાથે 20128.80 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો.