ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થયો છે
ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 82.04 પર બંધ થયો છે.
સેન્સેક્સ 803 પોઈન્ટ ઉછળ્યો
આજે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું.
સેન્સેક્સ 803 પોઈન્ટ અથવા 1.26 ટકા વધીને 64,718.56 પર બંધ થયો હતો.
નિફ્ટી 217 પોઈન્ટ અથવા 1.14 ટકા વધીને 19,189.05 પર બંધ થયો હતો.