યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે એશિયન પીઅર્સમાં નબળાઈને ટ્રેક કરતા ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 5 પૈસા નીચો ખુલ્યો હતો. સ્થાનિક ચલણ સોમવારના 82.95 ના બંધ સામે 83.00 પર ખુલ્યું.
આજે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ. આજે BSE સેન્સેક્સ 30.39 પોઈન્ટના ઘટાડા સાથે 65509.03 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 19.40 પોઈન્ટના ઘટાડા સાથે 19445.60 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો.